ફળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફળ

નપુંસક લિંગ

 • 1

  વનસ્પતિનું ફળ.

 • 2

  પરિણામ.

 • 3

  ફાયદો.

 • 4

  પાનું (હથિયાર કે ઓજારનું).

 • 5

  ગણિતશાસ્ત્ર​
  'ફંક્ષન'.

મૂળ

सं.

ફળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફળું

નપુંસક લિંગ

 • 1

  ફળ; પાનું.

 • 2

  મેલડી વગેરે દેવીઓના સ્થાનમાં રખાતું તેમનું નિશાન.

મૂળ

सं. फलक

ફેળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેળ

અવ્યય

 • 1

  કાઠિયાવાડી ચારે બાજુથી ખુલ્લું.

 • 2

  રક્ષણ વગરનું; નધણિયાતું.