ફૂળકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૂળકો

પુંલિંગ

  • 1

    નાની ફુલાવેલી રોટલી.

  • 2

    કોઈ પણ વસ્તુનું ફૂલવું તે.

  • 3

    ફુલાવીને રમવાની રબરની ટોટી; ફુક્કો.