ફળફૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફળફૂલ

નપુંસક લિંગ

  • 1

    ફળ અને ફૂલ.

  • 2

    લાક્ષણિક (દેવ કે મોટા પુરુષને) ભેટ ધરવી તે.