ફળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ફળ આવવાં.

  • 2

    સિદ્ધ થવું.

મૂળ

सं. फल्