ફળસાકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફળસાકર

સ્ત્રીલિંગ

  • 1

    ફળમાંથી મળતો સાકર જેવો પોષક પદાર્થ; 'ફ્રુક્ટોઝ'; 'ફ્રૂટ-શુગર'.