ફેવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેવર

સ્ત્રીલિંગ

  • 1

    મદદ; કૃપા.

  • 2

    પક્ષપાત.

મૂળ

इं.