ફુવારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફુવારો

પુંલિંગ

  • 1

    પાણી ઊડતું પડે એવી રચના.

  • 2

    ઝરો (ફુવારો ઊડવો).

મૂળ

फा. फव्वारह