ફશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફશ

સ્ત્રીલિંગ

  • 1

    પરાજય; હાર (ફશ થઈ જવી, ફશ બોલવી).

મૂળ

फा. फश (વશ) કે રવ?