ગુજરાતી માં ફસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફસ1ફસ2

ફૂસ1

સ્ત્રીલિંગ

 • 1

  ફસ.

નપુંસક લિંગ

 • 1

  ઘાસ (સૂકું); ખડ.

ગુજરાતી માં ફસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફસ1ફસ2

ફૂસ2

વિશેષણ

 • 1

  રદ્દી.

ગુજરાતી માં ફસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફસ1ફસ2

ફૂસ

અવ્યય

 • 1

  થાક કે પરાજયનો ફુત્કાર.

ગુજરાતી માં ફસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફસ1ફસ2

ફેસ

પુંલિંગ

 • 1

  ચહેરો; મુખ; મોં.

 • 2

  કોઈ વસ્તુનો મુખ્ય કે આગળનો ભાગ.

મૂળ

इं.

ગુજરાતી માં ફસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફસ1ફસ2

ફસ

સ્ત્રીલિંગ

 • 1

  નસ; નાડી.

 • 2

  ['સ' માં યશ્રુતિ] ફશ; પરાજય; હાર.

ગુજરાતી માં ફસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફસ1ફસ2

ફસ

અવ્યય

 • 1

  રવાનુકારી ફસકવાનો અવાજ.

ગુજરાતી માં ફસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફસ1ફસ2

ફસ

સ્ત્રીલિંગ

 • 1

  પરાજય; હાર (ફસ થઈ જવી, ફસ બોલવી).

મૂળ

फा. फश (વશ) કે રવ?