ફસકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફસકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    છટકવું; નાહિંમત થવું.

  • 2

    તૂટી પડવું.

  • 3

    ફસ લઈ ને ફાટવું.

મૂળ

ફસ +कृ. (सं.); સર૰ अ. फस्ख વિચાર છોડી દેવો કે બદલવો