ફસકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફસકી

સ્ત્રીલિંગ

  • 1

    ફસ; નસ; નાડી.

  • 2

    ['સ' માં યશ્રુતિ] પરાજય; હાર.

અવ્યય

  • 1

    રવાનુકારી ફસકવાનો અવાજ.