ફેસલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેસલો

પુંલિંગ

  • 1

    નિકાલ; ફેંસલો; અંત.

મૂળ

अ.

ફેંસલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેંસલો

પુંલિંગ

  • 1

    ફેસલો; છેવટનું.

  • 2

    નિકાલ થયેલું.