ફેસિયલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેસિયલ

વિશેષણ

  • 1

    ચહેરા કે મુખ સંબંધી.

નપુંસક લિંગ

  • 1

    ચહેરાની સુંદરતા માટે ક્રીમ વગેરેની માલિશ દ્ધારા અપાતી માવજત.

મૂળ

इं.