ફહફહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફહફહ

અવ્યય

  • 1

    છૂટથી; પુષ્કળ (હસવાનો રવ); ફગફગ.

  • 2

    (કપડું બટકાઈ જઈ) ફાટવાનો રવ.

મૂળ

રવાનુકારી