ગુજરાતી માં ફાઇનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફાઇન1ફાઇન2

ફાઇન1

પુંલિંગ

 • 1

  દંડ.

મૂળ

इं.

ગુજરાતી માં ફાઇનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફાઇન1ફાઇન2

ફાઇન2

વિશેષણ

 • 1

  ઉત્તમ; ઉમદા; ઉત્કૃષ્ટ.

 • 2

  કોમળ; મૃદુ.

 • 3

  આહ્લાદક; મનોહર; સુંદર.

 • 4

  ઝીણું; સૂક્ષ્મ; બારીક.

 • 5

  સંસ્કારી.

મૂળ

इं.