ફાઇનાન્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાઇનાન્સ

નપુંસક લિંગ

  • 1

    વિત્તવ્યવસ્થા; નાણાકીય વ્યવહાર.

  • 2

    નાણાંનો વહીવટ કે તેનું ક્ષેત્ર.

મૂળ

इं.