ફાઈલ કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાઈલ કરવું

  • 1

    ફાઈલમાં નાખવું-ભેરવવું.

  • 2

    તેનો આગળ કશો વિચાર કરવાની કે જવાબ આપવાની જરૂર ન માની, તેને ફાઈલમાં ભેરવી દેવું.