ગુજરાતી

માં ફાકની 3 મુખ્ય વ્યાખ્યા છે: ફાક1ફાંક2ફાંકું3

ફાક1

સ્ત્રીલિંગ

 • 1

  રાખ.

 • 2

  ભૂકી.

 • 3

  ફાકો.

  જુઓ ફાકો

મૂળ

फा. खाक

ગુજરાતી

માં ફાકની 3 મુખ્ય વ્યાખ્યા છે: ફાક1ફાંક2ફાંકું3

ફાંક2

સ્ત્રીલિંગ

 • 1

  ચીર; ફાટ.

મૂળ

हिं.

ગુજરાતી

માં ફાકની 3 મુખ્ય વ્યાખ્યા છે: ફાક1ફાંક2ફાંકું3

ફાંકું3

નપુંસક લિંગ

 • 1

  જાદુ.

 • 2

  લીટો.

 • 3

  છિદ્ર.