ફાકડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાકડો

પુંલિંગ

  • 1

    ફાકો.

  • 2

    ખાવાનું ન મળવાથી થતું અનશન; ફાકા.

    જુઓ ફાકા

મૂળ

જુઓ ફાકો