ફાકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉછાળીને મોંમાં નાખવું; ફાકો મારવો.

મૂળ

જુઓ ફાકો

ફાંકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાંકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઓટવું; ફાંક ભરવી.

મૂળ

'ફાંક' પરથી