ફાકામસ્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાકામસ્તી

સ્ત્રીલિંગ

  • 1

    ખાવા ન મળે એવા સંજોગોમાં આનંદમાં રહેવાની સ્થિતિ.

મૂળ

अ., फा.