ગુજરાતી

માં ફાકોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફાકો1ફાંકો2

ફાકો1

પુંલિંગ

  • 1

    ફાકવું કે ફાકેલું તે; બુક્કો.

મૂળ

दे. बुक्को = મૂઠી

ગુજરાતી

માં ફાકોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફાકો1ફાંકો2

ફાંકો2

પુંલિંગ

  • 1

    તોર; અભિમાન.

મૂળ

'બાંકું' ઉપરથી