ગુજરાતી

માં ફાગની 3 મુખ્ય વ્યાખ્યા છે: ફાગ1ફાંગ2ફાંગું3

ફાગ1

પુંલિંગ

  • 1

    વસંત.

  • 2

    હોળીનાં શૃંગારી ગીતો કે બોલાતા અપશબ્દ.

મૂળ

दे. फग्गु ( सं. फल्गु)

ગુજરાતી

માં ફાગની 3 મુખ્ય વ્યાખ્યા છે: ફાગ1ફાંગ2ફાંગું3

ફાંગ2

સ્ત્રીલિંગ

  • 1

    એક છોડ.

ગુજરાતી

માં ફાગની 3 મુખ્ય વ્યાખ્યા છે: ફાગ1ફાંગ2ફાંગું3

ફાંગું3

વિશેષણ

  • 1

    આંખે ત્રાંસું જોનાર; બાડું.

પુંલિંગ

  • 1

    નદીના મુખ આગળનો (દરિયાને મળતાં) ઘણો પહોળો ને ફાંટાવાળો પ્રદેશ; 'ડેલ્ટા'.