ફાગણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાગણિયું

વિશેષણ

  • 1

    ફાગણ માસને લગતું.

નપુંસક લિંગ

  • 1

    ઝીણા પોતનું સ્ત્રીનું એક વસ્ત્ર.