ફાચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાચર

સ્ત્રીલિંગ

  • 1

    લાકડાની નાની ચીર; ફાંસ.

  • 2

    સુતારનું એક ઓજાર.

  • 3

    લાક્ષણિક નડતર.

મૂળ

ફાડ+ચું (फा. चह)

ફાચરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાચરું

વિશેષણ

  • 1

    પહોળું; છીછરું.

  • 2

    રાંટું.

ફાચરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાચરું

નપુંસક લિંગ

  • 1

    ફાચર.