ફાચર મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાચર મારવી

  • 1

    ફાંસ મારવી.

  • 2

    આડખીલી ઊભી કરવી; અડચણ નાખવી.