ગુજરાતી

માં ફાજલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફાજલ1ફાજેલ2

ફાજલ1

વિશેષણ

 • 1

  વધેલું.

 • 2

  ફાલતુ.

મૂળ

अ. फाजिल

ગુજરાતી

માં ફાજલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફાજલ1ફાજેલ2

ફાજેલ2

વિશેષણ

 • 1

  વિદ્યાવાન.

 • 2

  ડાહ્યું.

મૂળ

अ. फाजिल