ગુજરાતી માં ફાટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફાટ1ફાટ2

ફાંટું1

નપુંસક લિંગ

 • 1

  ફાંટો; શાખા.

મૂળ

प्रा. फट्ट (सं. स्फट्)

ગુજરાતી માં ફાટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફાટ1ફાટ2

ફાંટું2

વિશેષણ

 • 1

  ફાટું; ફાટેલું.

ગુજરાતી માં ફાટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફાટ1ફાટ2

ફાટું

વિશેષણ

 • 1

  ફાટેલું; તૂટેલું.

 • 2

  છકેલું; અસભ્ય.

 • 3

  ઉદ્ધત.

ગુજરાતી માં ફાટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફાટ1ફાટ2

ફાંટ

પુંલિંગ

 • 1

  ઔષધિને પલાળી રાખી (ઉકાળીને) બનાવેલું પેય; કાઢો.

મૂળ

सं. फाण्ट

ગુજરાતી માં ફાટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફાટ1ફાટ2

ફાટ

સ્ત્રીલિંગ

 • 1

  ફાવવું-ગોઠવું તે.

મૂળ

'ફાવવું' ઉપરથી

ગુજરાતી માં ફાટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફાટ1ફાટ2

ફાંટ

સ્ત્રીલિંગ

 • 1

  લૂગડાનો છેડો કે તેની કામચલાઉ કરી લેવાતી ઝોળી જેવું તે.

 • 2

  પોટકું; પોટલી.

 • 3

  ફાંક કે તે ભરી લેવી તે-ફાંટિયો.

 • 4

  ખાઈ; પરિખા.

 • 5

  એક ભાજી.

 • 6

  ફાંટો; કીનો.

મૂળ

'ફાંટો' (છેડો) પરથી

ગુજરાતી માં ફાટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફાટ1ફાટ2

ફાટ

સ્ત્રીલિંગ

 • 1

  ફાટવું તે.

 • 2

  તરડ.

 • 3

  કળતર.

 • 4

  લાક્ષણિક ભેદ; ફૂટ.

 • 5

  ગર્વ; મદ.

મૂળ

ફાટવું પરથી