ફાટ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાટ્યું

વિશેષણ

  • 1

    ફાટેલું; તૂટેલું.

  • 2

    છકેલું; અસભ્ય.

  • 3

    ઉદ્ધત.