ફાટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાટવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    તૂટવું; ફાટ પડવા.

  • 2

    છકી જવું.

  • 3

    ખૂબ દુખવું (અંગ).

મૂળ

सं. स्फट्, प्रा. फट्ट