ફાંટિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાંટિયો

પુંલિંગ

  • 1

    કાઠિયાવાડી આછો દોરો ભરવો તે; ટાંકો.

  • 2

    ફાંટો.

  • 3

    તડ; પક્ષ.

મૂળ

જુઓ ફાંટ