ફાટી નીકળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાટી નીકળવું

  • 1

    એકાએક (રોગચાળો) શરૂ થવો અને ફેલાઈ જવો.

  • 2

    જોરભેર ઊછળી આવવું.