ગુજરાતી

માં ફાડની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફાડ1ફાંડું2

ફાડ1

સ્ત્રીલિંગ

 • 1

  ચિરાવું-ફાટવું તે.

 • 2

  ચીરી; કકડો.

 • 3

  અડધો રૂપિયો.

મૂળ

'ફાડવું' ઉપરથી

ગુજરાતી

માં ફાડની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફાડ1ફાંડું2

ફાંડું2

નપુંસક લિંગ

 • 1

  ગાબડું; બાકોરું.

મૂળ

सं. फांड