ફાતડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાતડો

પુંલિંગ

  • 1

    હીજડો.

  • 2

    ભવૈયો.

મૂળ

સર૰ म. फात्या ખસી કરેલો સાંઢ