ફાતિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાતિયો

પુંલિંગ

  • 1

    મરેલા પાછળ ભણાતો કુરાનનો અધ્યાય (ફાતિયો પઢવો).

મૂળ

अ. फातिहह