ફાંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાંદ

સ્ત્રીલિંગ

  • 1

    પેટનો ઝૂલતો ભાગ; દુંદ.

  • 2

    એક વેલો.

મૂળ

सं. फांड