ફાંદાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાંદાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પેટની ફાંદ વધવી; શરીર જાડું થવું.

  • 2

    ફાંદો; જાળમાં ફસાવું.