ફાધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાધર

પુંલિંગ

 • 1

  પિતા; જનક.

 • 2

  પૂર્વજ.

 • 3

  ખ્રિસ્તી ધર્મગુરુ; પાદરી.

 • 4

  સંસ્થાપક; આદ્યપ્રણેતા.

મૂળ

इं.