ફાંફરડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાંફરડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કરડી ખાવું; પીંખી નાખવું (બહુધા 'ખાવું' સાથે).

મૂળ

સર૰ म. फांपर