ફાયદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાયદો

પુંલિંગ

  • 1

    લાભ.

  • 2

    ગુણ; સારી અસર.

મૂળ

अ. फाइदह