ફારક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફારક

વિશેષણ

  • 1

    છૂટું; મુક્ત.

  • 2

    નવરું (ફારક આપવી, ફારક મળવી, ફારક લેવી).

મૂળ

अ. फारिग