ફારમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફારમ

નપુંસક લિંગ

  • 1

    તપસીલ ભરવાનો આંકેલો કે ખાનાંવાળો કાગળ.

મૂળ

इं. फॉर्म

ફાર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાર્મ

નપુંસક લિંગ

  • 1

    ખેતર; વાડી.

મૂળ

इं.