ફાર્મેકૉલૉજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાર્મેકૉલૉજી

નપુંસક લિંગ

  • 1

    ઔષધવિજ્ઞાન; જુદાં-જુદાં ઔષધો, તેમનું બંધારણ અને ઉપયોગિતા સમજાવતું વિજ્ઞાન.

સ્ત્રીલિંગ

  • 1

    ઔષધવિજ્ઞાન; જુદાં-જુદાં ઔષધો, તેમનું બંધારણ અને ઉપયોગિતા સમજાવતું વિજ્ઞાન.

મૂળ

इं.