ફાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાલ

પુંલિંગ

  • 1

    પાક.

  • 2

    લાક્ષણિક અતિશયતા.

મૂળ

सं. फल કે ફાલવું પરથી?

ફાલુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાલુ

નપુંસક લિંગ

  • 1

    એક જાતનું શિયાળ.

મૂળ

सं. भल्लुक