ફાલતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાલતુ

વિશેષણ

  • 1

    પરચૂરણ.

  • 2

    વધારાનું; નકામું.

મૂળ

સર૰ हिं. फालतू