ફાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાળ

સ્ત્રીલિંગ

 • 1

  ફલંગ.

 • 2

  ધ્રાસકો.

 • 3

  કપડાનો લાંબો ટુકડો; ચીરો.

ફાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાળું

નપુંસક લિંગ

 • 1

  ફાળકું; દોરા ઉતારવાનો ફાળકો-પરવીંટો.