ફાળકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાળકી

સ્ત્રીલિંગ

  • 1

    નાનો ફાળકો.

  • 2

    લાક્ષણિક દોરાની આંટી.

મૂળ

सं. स्फार, प्रा. फार (ફેલાવેલું) ઉપરથી?