ગુજરાતી

માં ફાળકોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફાળકો1ફાળકો2

ફાળકો1

પુંલિંગ

 • 1

  ફાળકું.

 • 2

  ચગડોળ.

ગુજરાતી

માં ફાળકોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફાળકો1ફાળકો2

ફાળકો2

પુંલિંગ

 • 1

  સ્ટીમરમાં ત્રીજા વર્ગના ઉતારુઓને બેસવાની એક જગા. (એનાં પાટિયાં ઉપાડી લેવાથી સ્ટીમરના છેક નીચેના ભાગ સુધીની જગા ખુલ્લી થાય છે.) ફાળકો; ફાળકું.

 • 2

  ચગડોળ.

મૂળ

જુઓ ફાળકી; અથવા फलक ( सं.) પરથી?