ફાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાળવું

નપુંસક લિંગ

  • 1

    વાવણિયાના દાંતાની અણીએ લગાડેલું લોઢું (ચ.).

મૂળ

सं. फाल