ફાળવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાળવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વહેંચવું.

મૂળ

सं. फाल (માથાના વાળને પાંતી પાડી વહેંચી નાખવા તે); અથવા प्रा. फाल ( सं स्फाटय्)ચીરવું, ભાગલા પાડવા; વહેંચવું